JOIN WHATSAPP GROUP

WHATSAPP

સડક પર શા માટે હોય છે રંગબેરંગી પથ્થર? જાણો દરેક રંગનો મતલબ



સડકપરશામાટેહોયછેરંગબેરંગીપથ્થર? જાણોદરેકરંગનોમતલબ



શહેરનાઘોંઘાટ વાળા વાતાવરણથી દૂરલોંગ ડ્રાઇવ પર જવુંઅથવા તો પિકનિક પરજવાની એક અલગ મજા છે. તમે બાઇકપર હોય કે કારમાંઅને ગર્લફ્રેન્ડ સાથે હોય કેપછી પરિવાર સાથે સફર હંમેશા યાદગાર રહેછે. આમ તો તમેક્યારેય ધ્યાન નહીં આપ્યુંહોય કે હાઇવે પરચાલતા સમયે ત્યાં દેખાતામાઇલસ્ટોનના રંગો બદલાતા રહેતાહોય છે. તો આવોઅમે તમને જણાવીએ અલગ અલગ રંગના પથ્થરોશું સૂચવે છે.
પીળા રંગનો માઇલસ્ટોન: રોડ પર મુસાફરી કરતાંસમયે ઘણીવાર તમને પીળારંગનો માઇલસ્ટોન દેખાય છે. જેનાઉપરના ભાગમાં પીળો રંગકરેલો હોય છે, તોતેનો મતલબ છેકે તમે કોઈ નેશનલહાઇવે પર ચાલી રહ્યાછો. પીળા રંગના માઇલસ્ટોનફક્ત નેશનલ હાઇવે પર લગાવવામાં આવે છે.


 લીલા રંગના માઇલસ્ટોન: રોડ પર જ્યારે તમનેલીલા રંગની પટ્ટી વાળામાઇલસ્ટોન દેખાય તો જાણીલો કે તમે સ્ટેટહાઇવે પર છો. દેશનાકોઈપણ રાજ્ય દ્વારા બનાવવામાંઆવેલા રોડ પર લીલારંગની પટ્ટી કરેલી હોયછે અને સડકોપૂરી રીતે રાજ્ય સરકારનાકંટ્રોલમાં હોય છે તથાતેની સરસંભાળ રાજ્ય સરકાર દ્વારાકરવામાં આવે છે.

કાળા અથવા ભૂરારંગનામાઇલસ્ટોન: મુસાફરી દરમ્યાન તમને સડક પરકાળી પટ્ટીવાળા માઇલસ્ટોન દેખાય તો સમજીજાઓ કે તમે કોઈમોટા શહેર કે જિલ્લાતરફ આગળ વધી રહ્યાછો. સાથે રોડઆવનારા જિલ્લાના નિયંત્રણમાં આવે છે. રસ્તાની સરસંભાળ પણ શહેરના પ્રશાસનદ્વારા કરવામાં આવે છે. ઘણીજગ્યાએ શહેરીની સીમામાં આવનારી સડકો પરફક્ત સફેદ રંગના માઇલસ્ટોન લગાડેલા હોય છે.
નારંગી રંગનામાઇલસ્ટોન: દેશભરમાં ગ્રામીણ વિસ્તારમાં નીકળતા સમયે સડકપર તમને નારંગી રંગનાપટ્ટીવાળા માઇલસ્ટોન જોવા મળશે. તેનેજોઈને તમે આસાનીથી જાણીશકશો કે સડકપ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાઅંતર્ગત બનાવવામાં આવેલી છે.