રેલ્વેરિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા નીચેનીજગ્યાઓ ભરવા માટે ઓનલાઈનઅરજીઓ મંગાવવામાં આવી રહી છે.

➡ કુલજગ્યાઓ : ૧૯૩૭
(૦૧) ડાઈટેશિયન = ૦૪ જગ્યાઓ
(૦૨) સ્ટાફ નર્સ = ૧૧૦૯જગ્યાઓ
(૦૩) ડેન્ટલ હાઈજેનિસ્ટ = ૦૫જગ્યાઓ
(૦૪) ડાયાલીસીસ ટેકનિશિયન = ૨૦ જગ્યાઓ
(૦૫) એક્સ્ટેન્શન એજ્યુકેટર = ૧૧ જગ્યાઓ
(૦૬) હેલ્થ એન્ડ મેલેરિયાઇન્સ્પેકટર ( ગ્રેડ - ૩) = ૨૮૯ જગ્યાઓ
(૦૭) લેબ સુપરીન્ટેન્ડન્ટ = ૨૫જગ્યાઓ
(૦૮) ઓપ્ટોમેટ્રિસ્ટ = ૦૬ જગ્યાઓ
(૦૯) પરફ્યુસીઓનીસ્ટ = ૦૧ જગ્યા
(૧૦ ) ફીઝીયોથેરાપીસ્ટ = ૨૧ જગ્યાઓ
(૧૧) ફાર્માસિસ્ટ (ગ્રેડ - ૩ ) = ૨૭૭ જગ્યાઓ
(૧૨) રેડિયોગ્રાફર = ૬૧ જગ્યાઓ
(૧૩) સ્પીચ થેરાપીસ્ટ = ૦૧જગ્યા
(૧૪) ECG ટેકનિશિયન = ૨૩ જગ્યાઓ
(૧૫) લેડી હેલ્થ વિઝીટર= ૦૨ જગ્યા
(૧૬) લેબ આસિસ્ટન્ટ (ગ્રેડ- ૨ ) = ૮૨ જગ્યાઓ
ઓનલાઈનઅરજી કરવાની છેલ્લી તારીખ: ૦૨/૦૪/૨૦૧૯
શૈક્ષણિકલાયકાત,પગારધોરણ,શરતો તેમજ બીજીવિસ્તૃત માહિતી માટે ઓફિસિયલજાહેરાત જોવી
➡ ઓફિસિયલજાહેરાત જોવા માટે ( ન્યુઝપેપર)
➡ ઓફિસિયલજાહેરાત જોવા માટે
➡ ઓનલાઈનઅરજી કરવા માટે
➡ ઓફિસિયલવેબસાઈટ
તા. ૦૬/૦૩/૨૦૧૯
ઈ-આવૃત્તિ : સંદેશ ( સુરત ) પેજ : ૦૮