JOIN WHATSAPP GROUP

WHATSAPP

અમે તમારા માટે દુનિયાના 6 એવા દુલ્હાની તસવીરો લઈને આવ્યા છીએ, જેમને પોતાના જ લગ્નમાં મજાક બનવું પડ્યું, તો ચાલો જાણીએ.


લગ્નની તૈયારીઓ મહિનાઓ પહેલાં જ શરૂ થઈ જતી હોય છે. વિશેષમાં દુલ્હા અને દુલ્હનને પોતાના કપડાંની તમન્ના રહેતી હોય છે. તેમનો પહેરવેશ સૌથી અલગ અને આકર્ષક હોવો જોઇએ, જેથી તેમની થનાર દુલ્હન તેને દેખતાં જ ફિદા થઈ જાય અને તે કારણે આ શખ્સે ફૂલોના કપડાં પહેર્યા અને હસવાનું પાત્ર બની ગયા.